પતંગના વિક્ષ્વપ્રસિધ્દ્ર મ્યુઝિયમ
Sunday, 5 June 2016
Thursday, 2 June 2016
મારો પહેલો બ્લોગ
પતંગના વિક્ષ્વપ્રસિધ્દ્ર મ્યુઝિયમ
Ø
વિક્ષ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ વલ્ડૅ કાઇટ
મ્યુઝિયમ ચીનના વાઇફંગમાં આવેલું છે.
Ø
૧૮૦૦૦ ચોરસમીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમ માં
વિક્ષ્વભરના જુદી જુદી ડિઝાઇનના પતંગ જોવા મળે છે.
Ø
અમેરિકાના વોશિંગ્ટનમાં પણ પતંગ મ્યુઝિયમ આવેલું
છે. અહીં વિક્ષ્વભરના વિવિધ પ્રકારના પતંગો ઊપરાંત જુદા જુદા દેશોએ પતંગ આધારિત
પ્રસિધ્દ્ર કરેલી ટપાલ ટિકિટોનો સંગ્રહ પણ જોવા મળે છે.
Ø
અમદાવાદમાં સંસ્કારકેન્દ્રમાં આવેલું પતંગ
મ્યુઝિયમ પણ સહેલાણીઓના આકષૅણનું કેન્દ્ર છે. આ મ્યુઝિયમ માં છેલ્લા પચાસ વષૅથી
સંગ્રહ કરેલા નાના – મોટા વિવિધ પ્રકારના પતંગો જોવા મળે છે.
Ø
આ મ્યુઝિયમમાં ૨૨ ફૂટ લાંબો અને ૧૬ ફૂટ પહોળો
પતંગ જોવા મળે છે.
Ø
આ ઊપરાંત વિક્ષ્વભરમાં કેટલાક આકષૅક પતંગ મ્યુઝિયમો માં નીચેના મ્યુઝિયમ પ્રસિધ્દ્ર
છે
Ø
(૧) ડ્રેકેન
ફાઊન્ડેશન સિયેટલ – અમેરિકા
Ø
(૨)
ઇન્ટરનેશનલ કાઇટ મ્યુઝિયમ કોપૅસ ક્રિસ્ટી – અમેરિકા
Ø
(૩) ધ કાઇટ મ્યુઝિયમ – પીલી આઇલેન્ડ – કેનેડા
Ø
(૪) ટાકો
– નો – હાકુબુત્સુકાન = ટોકીયો – જાપાન
Ø
(૫)
હ્યુઝ કાઇટ મ્યુઝિયમ – શોવુઆ , જાપાન
Ø
(૬)
નેશનલ કાઇટ મ્યુઝિયમ – કંબોડિયા
Subscribe to:
Comments (Atom)




