Thursday, 2 June 2016

મારો પહેલો બ્લોગ




પતંગના વિક્ષ્વપ્રસિધ્દ્ર મ્યુઝિયમ




Ø  વિક્ષ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ વલ્ડૅ કાઇટ મ્યુઝિયમ ચીનના વાઇફંગમાં આવેલું છે.
Ø  ૧૮૦૦૦ ચોરસમીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમ માં વિક્ષ્વભરના જુદી જુદી ડિઝાઇનના પતંગ જોવા મળે છે.
Ø  અમેરિકાના વોશિંગ્ટનમાં પણ પતંગ મ્યુઝિયમ આવેલું છે. અહીં વિક્ષ્વભરના વિવિધ પ્રકારના પતંગો ઊપરાંત જુદા જુદા દેશોએ પતંગ આધારિત પ્રસિધ્દ્ર કરેલી ટપાલ ટિકિટોનો સંગ્રહ પણ જોવા મળે છે.
Ø  અમદાવાદમાં સંસ્કારકેન્દ્રમાં આવેલું પતંગ મ્યુઝિયમ પણ સહેલાણીઓના આકષૅણનું કેન્દ્ર છે. આ મ્યુઝિયમ માં છેલ્લા પચાસ વષૅથી સંગ્રહ કરેલા નાના – મોટા વિવિધ પ્રકારના પતંગો જોવા મળે છે.
Ø  આ મ્યુઝિયમમાં ૨૨ ફૂટ લાંબો અને ૧૬ ફૂટ પહોળો પતંગ જોવા મળે છે.
Ø  આ ઊપરાંત વિક્ષ્વભરમાં કેટલાક આકષૅક  પતંગ મ્યુઝિયમો માં નીચેના મ્યુઝિયમ પ્રસિધ્દ્ર છે
Ø   (૧) ડ્રેકેન ફાઊન્ડેશન સિયેટલ – અમેરિકા
Ø   (૨) ઇન્ટરનેશનલ કાઇટ મ્યુઝિયમ કોપૅસ ક્રિસ્ટી – અમેરિકા
Ø   (૩)  ધ કાઇટ મ્યુઝિયમ – પીલી આઇલેન્ડ – કેનેડા
Ø   (૪) ટાકો – નો – હાકુબુત્સુકાન = ટોકીયો – જાપાન
Ø   (૫) હ્યુઝ કાઇટ મ્યુઝિયમ – શોવુઆ , જાપાન
Ø   (૬) નેશનલ કાઇટ મ્યુઝિયમ – કંબોડિયા